રાજસ્થાન: બાડમેરમાં પાણીના અભાવે ઉંટનું મોત - બાડમર
બાડમેર: જિલ્લાના બાગથલ ગામમાં પાણીના અભાવે એક ઉંટનું મોત થયું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેન લીધે સરકાર અને વહીવટીતંત્રની પાણીના વચનોની પોલ ખૂલતી દેખાઇ રહી છે. બીજી તરફ બાગથલ ગામના લોકોનું કહેવું છે કે, મહિનામાં એક કે, બે વાર જ ગામમાં પાણી આવે છે.