ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુપ્રીમ કોર્ટના વકીલ અને બંધારણીય નિષ્ણાત સત્યપ્રકાશ સિંહે સાથે ETVની ખાસ વાતચીત, જુઓ વીડિયો - CAA અને NPR સુનાવણી સુપ્રીમ કોર્ટ

By

Published : Jan 23, 2020, 2:59 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં બુધવારે નાગરિકતા સંશોધન કાયદા અંગે દાખલ કરેલી અરજીઓની સુનાવણી કરાઈ હતી. તે દરમિયાન ચીફ જસ્ટીસ એસ.એ બોબડેની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની બેન્ચે કહ્યું હતું કે, "કેન્દ્ર સરકારનો પક્ષ સાંભળ્યા વિના CAA અને NPR પ્રક્રિયાની અટકાવી શકાતી નથી." કોર્ટે આ અંગે જવાબ આપવા માટે સરકારને ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. ત્યારબાદ આ મુદ્દે સુનાવણી કરવામાં આવશે. આ ઉપરાંત કોર્ટે આ કેસની સુનાવણી બંધારણીય ખંડપીઠ પાસે મોકલવા જણાવ્યું હતું. જેના વિશે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને બંધારણના નિષ્ણાત સત્યપ્રકાશ સિંહે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details