ઉત્તર પ્રદેશના જૌનપુરમાં જમીન વિવાદમાં 6 લોકો ઘાયલ - ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશ: જૌનપુરમાં જમીન વિવાદને પગલે મારપીટ થઇ હતી. જેમાં એકબીજા પર લાકડી અને પથ્થરથી મારપીટ કરતા અડધો ડઝનથી વધુ પુરુષો અને મહિલાઓ ઘાયલ થયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ સાથે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે પછી પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો.