ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભોપાલમાં ગમખ્વાર અક્સમાતમાં 4ના મોત - latestgujaratinews

By

Published : Mar 8, 2020, 7:15 PM IST

ભોપાલ: ભોપાલના ઈટખેડી વિસ્તારમાં ગમ્ખ્વાર માર્ગ અક્સમાત સર્જાતા 4 લોકોના મૃત્યુ થયા છે. બોલેરો ચાલકે બાઈક અને એક્ટિવા ચાલકને ઠોકર મારતા 2 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. જ્યારે અન્ય લોકોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details