લોકડાઉન દરમિયાન પાકિસ્તાનમાં ફસાયેલા 300 ભારતીય ટૂંક સમયમાં વતન પરત ફરશે - 300 Indians will soon return to india
પાકિસ્તાનમાં લોકડાઉનને કારણે લગભગ 300 ભારતીય ટૂંક સમયમાં ભરત પરત ફરશે. આ લોકો બે મહિનાથી પાકિસ્તાનમાં ફસાયેલા છે. તેમાંના મોટા ભાગના કાશ્મીરી વિદ્યાર્થીઓ છે. ઉપરાંત, પંજાબ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો ફસાયેલા છે. ભારત સરકારે તેમને પરત ભારત લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.