ગુજરાત

gujarat

ETV Bharat / videos

દિલ્હી કોરોના અપડેટઃ 1606 નવા કેસ, 35 લોકોના મોત - દિલ્હી કોરોના અપડેટ

By

Published : Jul 15, 2020, 5:33 AM IST

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના સંક્રમણના 1606 નવા કેસ નોંધાયા છે. આ વધારા સાથે કોરોના ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1,15,346 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 35 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુની સંખ્યા 3,446 થઈ છે. હાલમાં દિલ્હીમાં કોરોનાના 18,664 એક્ટિવ કેસ છે. જ્યારે 93,236 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.

ABOUT THE AUTHOR

...view details