ગુજરાત

gujarat

ETV Bharat / videos

તમિલનાડુમાં બસ-ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, 20 લોકોના મોત, 31 ઘાયલ - તમિલનાડુમાં અકસ્માત

By

Published : Feb 20, 2020, 8:23 AM IST

Updated : Feb 20, 2020, 9:15 AM IST

તમિલનાડુઃ તમિલાનાડુના થિરુપ્પુરમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે. જ્યારે 31 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. બસમાં અનેક યાત્રીઓ સવાર હતા. આ દુર્ઘટના ગુરૂવારે વહેલી સેવારે 3 વાગે ઘટી હતી. આ અકસ્માત થવા પાછળનું કારણ હજી જાણી શકાયુ નથી.
Last Updated : Feb 20, 2020, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details