ગુજરાત

gujarat

ETV Bharat / videos

Ahmedabad Schools Without Fire NOC : અમદાવાદમાં 41 સ્કૂલો પાસે ફાયર noc નથી, DEO એ એક્શન લીધું - અમદાવાદની શાળાઓમાં ફાયર એનઓસી વિવાદ

By

Published : Feb 18, 2022, 4:03 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

અમદાવાદમાં હજી પણ 41 જેટલી શાળાઓએ ફાયર એનઓસી (Ahmedabad Schools Without Fire NOC) મેળવી નથી. રાજ્યમાં 229 કરતાં વધુ સ્કૂલોમાં ફાયર એનઓસી નથી તેવું હાઈકોર્ટ સુનાવણીમાં સામે આવેલું છે. ત્યારે અમદાવાદ શહેર ઈન્ચાર્જ DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે 41 શાળાઓમાં હજી ફાયર એનઓસી નથી. આ તમામ સ્કૂલોને (Action against schools without fire NOC) સૂચના આપવામાં આવી છે તે તરત એનઓસી મેળવી લે. આ અંગે રાજ્ય સરકારમાં પણ રજૂઆત (Ahmedabad Schools Fire NOC Issue) કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જે સૂચના આપવામાં આવશે તે મુજબ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details