Ahmedabad Kamnath Padyatri Sangh : કામનાથ સંઘ પદયાત્રાને 49 વર્ષ પૂર્ણ, કોરોના પ્રતિબંધો દૂર થતાં ઉત્સાહ - હોળી 2022
અમદાવાદ રાયપુરથી ડાકોર (Ahmedabad to Dakor Padyatri Sangh 2022 )જતાંં કામનાથ સંધ પદયાત્રાના (Ahmedabad Kamnath Padyatri Sangh) 49 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. કોરોના કારણે 150 લોકો જ જોડાઇ શક્યા છે. કોરોના કેસ (Padyatri Sangh after corona pandemic)ઓછા થતાં પદયાત્રાની મંજુરી મળતા પદયાત્રિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કામનાથ પદયાત્રા સંધના લોકો જણાવ્યું હતું કે છેલ્લા 49 વર્ષથી લઇને જઇ રહ્યાં છીએ. આવતા વર્ષે અમારી સંઘ પદયાત્રાના 50 વર્ષ પૂર્ણ થશે. જે અમે લોકો ભારે ધામધૂમથી ઉજવીશું. દર વર્ષ 200થી વધારે લોકો આ સંધમાં જોડાતા હોય છે. સાથે કોરોનાના કપરાં સમયમાં પણ સંધમાં અમારા સભ્યો પણ ગુમાવ્યાં છે. બે વર્ષ બાદ(Holi 2022 ) અમે આ રથ લઇને જઇ રહ્યાં છીએ તો અમે ભારે ઉત્સાહિત છીએ.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST