ગુજરાત

gujarat

ETV Bharat / videos

'આદિત્યનાથ આયો રે': સુરતમાં હોળી સ્નેહમિલન કાર્યક્રમ

By

Published : Mar 13, 2022, 3:57 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

સુરતમાં લાખોની સંખ્યામાં રાજસ્થાની સમાજના લોકો રહે છે અને દર વર્ષે હોળીના 10 દિવસ પહેલા સુરત ખાતે હોળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થતું હોય છે, ત્યારે આ વર્ષની હોળીની ઉજવણીમાં યોગી સોંગને (Surat Holi Song Celebration ) બેય હાથે વધાવવામાં (CM Yogi Song Hit )આવી રહ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના ભવ્ય વિજય બાદ સુરત ખાતે આયોજીત હોળી સ્નેહમિલન કાર્યક્રમમાં લોકગીતોની જગ્યાએ 'યોગી આયો રે...' ગીત વધુ પ્રચલિત થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઓના મેદાનમાં (BJP Wins UP Elections 2022) બાજી મારી ગયાં છે.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details