ગુજરાત

gujarat

ETV Bharat / videos

JOSH HIGH : જ્યાં હાડકાં જામી જાય ત્યાં યુવકે પુશ-અપ્સ કરીને ચોંકાવી દીધા - Video goes viral on social media

By

Published : Feb 23, 2022, 12:41 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના કમાન્ડન્ટ રતન સિંહ સોનલે એક કારનામું કર્યું છે. એક વીડિયોમાં તે લદ્દાખમાં 17,500 ફૂટની ઊંચાઈએ 65 પુશ-અપ્સ (ITBP Commandant completes 65 push ups) કરતો જોવા મળ્યો હતો. 55 વર્ષીય રતન સિંહે -30 ડિગ્રીની ઠંડીમાં આ કારનામું કર્યું, જેના કારણે લોકો સોશિયલ મીડિયા પર સતત વીડિયો જોઈ રહ્યા છે. એક મિનિટનો આ વીડિયો અત્યાર સુધીમાં ત્રણ કલાકમાં 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details