ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

WhatsApp અને Sharechat PIP મોડમાં પણ વીડિયોની સુવિધા આપશે - અમેરિકન કંપની

વૉટ્સએપ ફેસબુક કંપનીની પાસે છે. શેરચેટ વપરાશકર્તાઓ પોતાની મુખ્ય એપની અંદર પિક્ચર-ઈન-પીક્ચર (PIP) મોડના માધ્યમથી વીડિયો શરુ કરવાની પરવાનગીની સુવિધા આપી રહ્યું છે. બીજી બાજુ ભારતમાં ટિકટૉક પર પ્રતિબંધ લગાવ્યા બાદ માઈક્રોસોફ્ટે ભારતીય સોશિયલ મીડિયા એપ શેરચેટમાં અંદાજે 100 મિલિયન ડૉલરનું રોકાણ કરવા માટે તૈયાર છે.

Sharechat users
વૉટ્સએપ

By

Published : Aug 11, 2020, 1:06 PM IST

હૈદરાબાદ:વૉટ્સએપ ફેસબુક કંપનીની પાસે છે. શેરચેટ વપરાશકર્તાઓ પોતાની મુખ્ય એપની અંદર પિક્ચર-ઈન-પીક્ચર (PIP) મોડના માધ્યમથી વીડિયો શરુ કરવાની પરવાનગીની સુવિધા આપી રહ્યું છે. બીજી બાજુ ભારતમાં ટિકટૉક પર પ્રતિબંધ લગાવ્યા બાદ માઈક્રોસોફ્ટે ભારતીય સોશિયલ મીડિયા એપ શેરચેટમાં અંદાજે 100 મિલિયન ડૉલરનું રોકાણ કરવા માટે તૈયાર છે.

પ્રથમ વખત ડબ્લ્યૂ એબીટાઈન્ફો દ્વારા સ્પૉટ કરવામાં આવ્યો છે. જે બીટા સંસ્કરણોમાં વૉટ્સએપ અપટેડ ટ્રેક કરે છે. શેરચેટ વીડિયાનું સમર્થન હવે આઈઓએસ અને એન્ડ્રોયડ બંન્ને માટે નવીનતમ વૉટ્સએપ બીટામાં ઉપલબ્ધ છે.ભારતીય સોશિયલ મીડિયા એપ શેરચેટની પાસે સમગ્ર દેશમાં ફેલાયેલ 140 મિલિયનથી વધુ માસિક સક્રિય વપરાશકર્તાઓનો વપરાશકારો આધાર છે. હિન્દી, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી, તેલુગુ, તમિલ,બંગાલી,ઓડિયા, કન્નડ, અસમિયા, હરિયાણવી, રાજસ્થાની, ભોજપુરી અને ઉર્દુ સહિત 15 ભાષામાં ઉપલ્બધ છે.

(PIP) મોડના માધ્યમથી વીડિયો શરુ કરવાની પરવાનગી

આ પ્રથમ વખત ડબલ્યૂ એબીટાઈન્ફો દ્વારા સ્પૉટ કરવામાં આવ્યો છે. જે બીટા સંસ્કરણમાં વૉટ્સએપ અપટેડને ટ્રેક કરે છે. શેરચેટ વીડિયો સેવાનું સમર્થન હવે આઈઓએસ અને એન્ડ્રોયડ માટેલેટેસ્ટ વોટ્સએપબીટામાં ઉપલ્બધ છે.વેબસાઈટ દ્વારા 6 ઓગ્સટના સૂચના અનુસાર લેટેસ્ટ વોટ્સએપ અપટેડ આધિકારિક પર વૉટ્સએપ પર શેરચેટ રજૂ કરેલા વીડિયો શરુ કરવાને સંભાવનાને સમર્થન કરે છે.એક વખત જે તમે શેરચેટ વીડિયો પર પ્લે આઈકોન ટેપ કરો છો. તો વૉટ્સએપ વીડિયોના પિક્ચર-ઈન-પિક્ચર મોડમાં પુનપ્રસ્તુત કરવાનું શરૂ કરશે.

તમારે આઈઓએસ 2.20.81.3 માટે લેટેસ્ટ વોટ્સએપ બીટા ઈન્સટોલ કરવું પડશે અને એન્ડ્રો઼ઈડ 2.20.197.7 માટે વૉટ્સએપ બીટાશેરચેટે જણાવ્યું કે, ગત્ત મહિનામાં તેમણે શૉર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ એમઓજેને ગુગુલ પ્લે સ્ટોરથી અંદાજે એક અઠવાડિયામાં 5 લાખ ડાઉનલોડ પાર કર્યો છે. કારણ કે ટિકટોક પર પ્રતિબંધ બાદ બીટા વર્ઝન જાહેર કરાયું હતું. બેંગ્લુરુમાં આ સોશિયલ પ્લેટફોર્મ એટલું લોકપ્રિય છે કે, ટ્વિટર પણ 100 મિલિયન ડૉલરનું રોકાણ કરવા તૈયાર છે. માઈક્રોસૉફટ ચાઇનીઝ શોર્ટ-વીડિયો બનાવતી એપ્લિકેશન ટિક ટોકના વૈશ્વિક વ્યવસાય પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જેમાં ભારત પણ સામેલ છે. જ્યાં એપ પર પ્રતિબંધ છે અને આધિકારિક તરીકે ઉત્તરી અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ટિકટૉક સંચાલન ખરીદી કરવાની માંગ કરી રહ્યું છે.

"આ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વીચેટ અને ટિકટોક ધરાવતા દેશમાં ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂકવાના બે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશને આવકનો મોટો હિસ્સો મળવો જોઈએ શોર્ટ વિડિઓ-શેરિંગ પ્લેટફોર્મના વ્યવસાયનો ભાગ ટિક ટોક એક અમેરિકન કંપની દ્વારા ખરીદવામાં આવ્યો છે. માઈક્રોસોફ્ટના સીઈઓ અને અમેરિકી રાષ્ટ્રપતિ વચ્ચે 15 મી સપ્ટેમ્બરના ચર્ચા બાદ કરારને બંધ કરવાની તારીખ નક્કી કરાઈ છે.

શેરચેટે ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એપ્લિકેશન છે જે 8 જાન્યુઆરી, 2015 ના રોજ અંકુશ સચદેવા, ભાનુ પ્રતાપ સિંહ અને ફરીદ અહસન દ્વારા વિકસિત અને શેરચેટ મહોલ્લા ટેક પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વિકસિત કરવામાં આવી છે. 2019માં શેરચેટમાં ભારતની 15 ભાષાઓમાં 60 મિલિયનથી વધુ સક્રિય વપરાશકર્તાઓ છે અને એપ્લિકેશનમાં ખાનગી મેસેજિંગ, ટેગિંગ અને વ્યક્તિગત મેસેજિંગ સુવિધા સામેલ છે. જે વપરાશકર્તાઓને અન્ય વપરાશકર્તાઓ સાથે વીડિયો, જોક્સ શેર કરવાની મંજૂરી આપે છે. ગીતો અને અન્ય સ્થાનિક આધારીત સામાજિક સામગ્રી શેર કરવામાં સક્ષમ છે.

ABOUT THE AUTHOR

...view details