ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

Daily Mail India: રેડ વાઇન કોવિડને દૂર કરવામાં અસરગ્રસ્ત: સંશોધનમાં કરાયો ઉલ્લેખ - કોવિડ મહામારી

નિષ્ણાંતોનું માનવું છે કે, આ પોલિફીનોલ સામગ્રીને કારણે થાય છે, જે ફ્લૂ અને શ્વસન સંબંધિત સંક્રમણ (Covid 19 case India) જેવા વાયરસને અસર કરતા અટકાવી શકે છે. એક અઠવાડિયામાં જે લોકો વ્હાઇટ વાઇન એકથી ચાર ગ્લાસ જેટલું પીવે છે, જ્યારે તેની સામે ગૈર શરાબ પીવાવાળાની સરખામણીએ વાયરસને પકડવાની અસરકારતા 8 ટકા જેટલી ઘટી જાય છે.

Daily Mail India: રેડ વાઇન કોવિડને દૂર કરવામાં અસરગ્રસ્ત: સંશોધનમાં કરાયો ઉલ્લેખ
Daily Mail India: રેડ વાઇન કોવિડને દૂર કરવામાં અસરગ્રસ્ત: સંશોધનમાં કરાયો ઉલ્લેખ

By

Published : Jan 24, 2022, 4:08 PM IST

નવી દિલ્હી: નવા કરાયેલા સંશોધન મુજબ, રેડ વાઇન કોવિડ 19ને (Covid 19 case India) રોકવામાં મદદ કરી શકે છે. ડેઈલી મેલે (Daily Mail India) કરેલા અભ્યાસને આધારે જણાવ્યું છે કે, જે લોકો અઠવાડિયામાં પાંચ ગ્લાસથી વધુ આલ્કોહોલ પીવે છે તેમને સંક્રમણ લાગવાનું જોખમ 17 ટકા જેટલું ઓછું થઇ જાય છે.

જાણો શરાબ પીવાવાળાને કોવિડ કેટલું અસર કરે છે?

નિષ્ણાંતોનું માનવું છે કે, આ પોલિફીનોલ સામગ્રીને કારણે થાય છે, જે ફ્લૂ અને શ્વસન સંબંધિત સંક્રમણ જેવા વાયરસને અસર કરતા અટકાવી શકે છે. એક અઠવાડિયામાં જે લોકો વ્હાઇટ વાઇન એકથી ચાર ગ્લાસ જેટલું પીવે છે,જ્યારે તેની સામે ગૈર શરાબ પીવાવાળાની સરખામણીએ વાયરસને પકડવાની અસરકારતા 8 ટકા જેટલી ઘટી જાય છે.

બીયર અને સાઇડર પીનારાઓને કોવિડની સંભાવના 28 ટકા વધુ હતી

બીયર અને સાઇડર પીનારાઓને કોવિડ (Covid Epidemic) થવાની સંભાવના લગભગ 28 ટકા વધુ હતી, પછી ભલે તેઓ ગમે તેટલા પ્રમાણમાં પીતા હોય. રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ પણ કરાયો છે કે, બ્રિટિશ ડેટાબેઝ યુકે બાયોબેંકના ડેટાનું ચીનની શેનઝેન કાંગનિંગ હોસ્પિટલમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

સંશોધનમાં નવો ખુલોસો: COVID-19 દરમિયાન ખાવાની કૂટેવમાં આ રીતે થયો વધારો

15 દિવસમાં વધારો લીલા મરચાથી ઇમ્યૂનિટી અને ડાયાબિટીસ પણ દુર કરો

ABOUT THE AUTHOR

...view details