- વાપી પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
- ટ્રાફિક સમસ્યા નિવારવા દંડાત્મક કાર્યવાહી
- શહેરીજનોએ પોલીસને આપ્યો સહકાર દિવાળીના તહેવારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા વાપી પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું
વલસાડઃ વાપીમાં હાલ દરરોજ સાંજે મુખ્ય બજાર વિસ્તારોમાં પોલીસ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે. ફૂટ પેટ્રોલિંગ સાથે બજારમાં નીકળતા પોલીસ જવાનો આડેધડ પાર્ક થતા વાહન ચાલકો વિરુદ્ધ, લારી ગલ્લા લગાવી અડચણ ઉભી કરતા લારી ગલ્લાઓવાળા સામે દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છે.