- સુખલા તાલુકા પંચાયત બેઠક ઉપર 23 વર્ષીય શિક્ષિત યુવતીએ ઉમેદવારી ફોર્મ ભર્યું
- કોંગ્રેસ પક્ષમાં સૌથી નાની ઉંમર ધરાવતી ઉમેદવારે ઉમેદવારી નોંધાવી
- ચૂંટણીમાં જીતની આશા વ્યક્ત કરી વિકાસને ગતિ આપવા મક્કતા દર્શાવી સુખલા તાલુકા પંચાયત બેઠક ઉપર કોંગ્રેસના સૌથી નાની વયના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી
વલસાડઃ કપરાડા તાલુકા પંચાયત માટે સુખાલા બેઠક ઉપરથી સૌથી નાની વયની ઉમેદવાર એટલે કે 23 વર્ષની ઉમેદવારે કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે. પટેલ કૂંજાલી જેમણે MSCની ડિગ્રી મેળવી છે, તેમણે તાલુકા પંચાયત કચેરી ખાતેથી પોતાની ઉમેદવારી નોંધાવી છે.
રાજનીતિમાં યુવાનોએ આગળ આવવું જોઈએ