- વલસાડમાં સાયન્સ કોલેજના લેબ આસિસ્ટન્ટની ACBએ કરી ધરપકડ
- લેબ આસિસ્ટન્ટ નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરાવવા માગતો હતો લાંચ
- એક વિદ્યાર્થી પાસે 13,000 રૂપિયાની લાંચ માગતે ACBએ રંગેહાથ ઝડપ્યો
- LLBના પાંચમા સેમિસ્ટરમાં પાસ કરાવવા માટે લાંચ માગી હતી
- ફરિયાદી વિદ્યાર્થી લાંચ આપવા માગતા ન હોવાથી ACBનો સંપર્ક કરતા લેબ આસિસ્ટન્ટ ભરાયો
- એડ હોક લેબ આસિસ્ટન્ટ પૈસા લઈ પાસ કરાવી આપે છે તેની માહિતી ફરિયાદીને હતી
વલસાડઃ જિલ્લામાં આવેલી સાયન્સ કોલેજનો લેબ આસિસ્ટન્ટ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. એક વિદ્યાર્થી પાસે લાંચ માગતા વિદ્યાર્થીએ ACBને જાણ કરતા છટકું ગોઠવતા આરોપી ઝડપાયો હતો. ફરિયાદી શાહ એન. એચ. કોમર્સ કોલેજમાં ટી.વાય. બી.કોમમાં એક્સ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરે છે. ફરિયાદીને પાંચમા સેમેસ્ટરમાં લૉ વિષયની પરીક્ષાના પરિણામમાં એ.ટી.કે.ટી. આવી હતી. ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, આરોપી પ્રશાંત રમણલાલ પટેલ, એડહોક લેબ. આસીસ્ટન્ટ, બી.કે. એમ. સાયન્સ કોલેજના ઓ પૈસા લઇને પરીક્ષામાં પાસ કરાવી આપે છે.
આ પણ વાંચો-ખેડામાં સીટીસર્વે કચેરીના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા
પાસ કરવા 17,000 રૂપિયાની માગ કરી હતી અને 2,000 લીધા પણ હતા