વલસાડ: વલસાડ નજીક આવેલા પારનેરા ગામે સાંઈ હરી એપાર્ટમેન્ટની છત પરથી પ્રેમમાં નિષ્ફળ ગયેલી યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે અન્ય એક યુવકે સમય સુચકતા વાપરી પોતાના જીવના જોખમે યુવતીને બચાવી લીધી હતી. આ સમગ્ર ઘટના ત્યાં નજીકમાં ઉભેલા કેટલાક લોકોએ મોબાઇલમાં કેદ કરી લેતાં આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
યુવકે પ્રેમ પ્રસ્તાવ ફગાવતા યુવતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, વીડિયો વાઇરલ - પ્રેમમાં નિષ્ફળ
વલસાડ નજીક આવેલા પારનેરા ગામે સાંઈ હરી એપાર્ટમેન્ટની છત પરથી પ્રેમમાં નિષ્ફળ ગયેલી યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે અન્ય એક યુવકે સમય સુચકતા વાપરી પોતાના જીવના જોખમે યુવતીને બચાવી લીધી હતી. આ સમગ્ર ઘટના ત્યાં નજીકમાં ઉભેલા કેટલાક લોકોએ મોબાઇલમાં કેદ કરી લેતાં આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
યુવકે પ્રેમ પ્રસ્તાવ ફગાવતા યુવતીએ કર્યો આત્મહત્યાનો પ્રયત્ન, વીડિયો વાઇરલ
જોકે આ વીડિયો ત્યાં ઉભેલા કેટલાક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લેતા હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મહત્વનું છે કે, યુવક-યુવતીઓ પ્રેમમાં નિષ્ફળ જતા સર્વસ્વ ગુમાવી ચુક્યા હોય એમ આત્મહત્યા કરવા માટે પણ ખચકાતા નથી.