ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લા પંચયાતની 38 બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, વાંચો લિસ્ટ.... - ગુજરાત ઇલેક્શન

આગામી 28 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વલસાડ જિલ્લાની 38 બેઠકો પર ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાતાં કેટલીક બેઠકો ઉપર ચાલતી ચર્ચા મુજબ અનેક જુના વફાદાર કાર્યકરો ની ટિકિટ કપાઈ જતા ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.

વલસાડ જિલ્લા પંચયાતની 38 બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યા
વલસાડ જિલ્લા પંચયાતની 38 બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યા

By

Published : Feb 12, 2021, 2:14 PM IST

  • ઉમરગામ જિલ્લા પંચાયતથોડા દિવસોથી ચર્ચામાં હતા એ જ નામો જાહેર થયા
  • અનેક કાર્યકરોની ટિકિટ કપાતા ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે
  • કપરાડા તાલુકા પંચાયત કરચોડ બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ અપાઈ

વલસાડ: આગામી 28 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વલસાડ ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ દ્વારા 38 જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારો અને તાલુકા પંચાયત બેઠકનાં 158 નામો જાહેર કર્યા છે. આ નામો જાહેર થતાં જ જે પણ ટિકિટ વાંચ્છુકોને ટિકિટ ન મળી હતી, તેઓમાં નિરાશા વ્યાપી ગઈ છે અને કેટલાક નારાજ કાર્યકર્તાઓ દ્વારા અપક્ષમાંથી ચૂંટણી લડવામાં આવનારી હોવાનું જાણવા મળ્યું છે.

વલસાડ જિલ્લા પંચયાતની 38 બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યા
વલસાડ જિલ્લા પંચાયત
બેઠક ઉમેદવાર
વાંકલ મનહરભાઈ ડાહ્યાભાઈ પટેલ
પારનેરા સુનિતાબેન કિરણભાઈ પટેલ
પારડી સાંઢપોર રંજનાબેન પ્રવીણભાઈ પટેલ
નંનકવાડા અમરતભાઈ રમેશભાઈ પટેલ
માલવણ બ્રિજનાબેન ચિંતનકુમાર
કોસંબા મહેશભાઈ મંગાભાઈ રાઠોડ
કલવાડા કલ્પનાબેન રૂપેશભાઈ પટેલ
ડુંગરી ધવલકુમાર રમેશભાઈ પટેલ
ચનવાઈ તેજલબેન નવીનભાઈ પટેલ


પારડી જિલ્લા પંચાયત

બેઠક ઉમેદવાર
અંબાચ મિત્તલબેન જીતુભાઇ પટેલ
બલદા મુકેશભાઈ નાનુંભાઈ પટેલ
ડુંગરી આશાબેન પ્રકશભાઈ પટેલ
ઉમરસાડી દિવ્યાબેન વિવેકકુમાર પટેલ
ગોયમા શૈલેષ રઘુભાઈ પટેલ


ધરમપુર જિલ્લા પંચાયત

બેઠક ઉમેદવાર
બારોલિયા ઉર્મિલાબેન ગણેશભાઈ બિરારી
ભાવઠાણ આંબોસી પ્રિયંકા રામાભાઈ દળવી
કરંજવેરી વિજય નારણ પાનેરિયા
બોપી કાકડ ધાકડ ગાંવીત
મોટી કોરવડ નિર્મલા બેન કેશવભાઈ જાદવ


કપરાડા જિલ્લા પંચાયત

બેઠક ઉમેદવાર
મોટપોઢા કેતનભાઈ ભગવાનભાઈ પટેલ
નાનાપોઢા ગુલાબ બાબન રાઉત
વરોલીતલાટ દક્ષાબેન ચેન્ડરભાઈ ગાયકવાડ
કારચોડ ભગવાન સોમાભાઈ બાતરી
ઘોટણ મીનાક્ષી અંબાદાસ ગંગોડાં
વાડી બુદ્ધિબેન ગણેશ ગોડ
વાવર પરેશભાઈ કાળુંભાઈ પવાર


વાપી જિલ્લા પંચાયત

બેઠક ઉમેદવાર
બલિઠા રમીલાબેન રમેશભાઈ પટેલ
છરવાડા મિતેષ અમૃતલાલ પટેલ
છીરી રેશ્માબેન મિથુનભાઈ હળપતિ
લવાછા રંજનબેન રાજેશભાઇ પટેલ


ઉમરગામ જિલ્લા પંચાયત

બેઠક ઉમેદવાર
ફાનસા અલકાબેન હર્ષદભાઈ શાહ
મરોલી જીગ્નેશ ગજાનંદ મારોલીકર
વલવાડા મુકેશ ભગુભાઈ પટેલ
સરીગામ દિપક લેખમા મિસ્ત્રી
ડહેલી ભરતભાઇ બાવભાઈ જાદવ
ખતલવાડા ઉષાબેન મહેશભાઈ વાસીયા
સંજાણ વિનય અરવિંદભાઈ ઘોડી
સોળસુંબા શર્મિષ્ઠાબેન પંકજભાઈ ઘાટલ

ABOUT THE AUTHOR

...view details