ગુજરાત

gujarat

કૉંગી ઉમેદવાર સાઈકલ લઈ પહોંચ્યા મતદાન મથક, લોકોને આકર્ષવા છેલ્લી ઘડી સુધીનો પ્રયાસ

By

Published : Dec 5, 2022, 5:00 PM IST

વડોદરામાં કૉંગ્રેસના ઉમેદવાર સત્યજિત ગાયકવાડ (Vaghodia Congress Candidate Satyajitsinh Gaekwad) સાઈકલમાં ગેસ સિલિન્ડરના પોસ્ટર લઈને મતદાન કેન્દ્ર (Satyajitsinh Gaekwad with cycle at Polling Station) પહોંચ્યા હતા. તેઓ વાઘોડિયા બેઠક (Vaghodia Assembly seat) પરથી ચૂંટણી (Gujarat Election 2022) લડી રહ્યા છે. આ સાથે જ તેમણે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.

કૉંગી ઉમેદવાર સાઈકલ લઈ પહોંચ્યા મતદાન મથક, લોકોને આકર્ષવા છેલ્લી ઘડી સુધીનો પ્રયાસ
કૉંગી ઉમેદવાર સાઈકલ લઈ પહોંચ્યા મતદાન મથક, લોકોને આકર્ષવા છેલ્લી ઘડી સુધીનો પ્રયાસ

વડોદરારાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે વડોદરામાં કૉંગ્રેસના ઉમેદવારે મતદાન મથકે અનોખી રીતે એન્ટ્રી પાડી હતી. અહીં વાઘોડિયા કૉંગ્રેસના ઉમેદવાર સત્યજિત ગાયકવાડ (Vaghodia Congress Candidate Satyajitsinh Gaekwad) સાઈકલ પર ગેસ સિલિન્ડરના પોસ્ટર લગાવી (Satyajitsinh Gaekwad with cycle at Polling Station) મતદાન મથકે (Polling Station in Vadodara) પહોંચ્યા હતા.

સાઈકલ પર ગેસના સિલિન્ડરના પોસ્ટર લગાવી પહોંચ્યા ઉમેદવાર

બેઠક પર ચતુષ્કોણીય જંગ એટલે કે કૉંગ્રેસ છેલ્લી ઘડી સુધી લોકોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વાઘોડિયાની બેઠક (Vaghodia Assembly seat) પર આ વખતે ચતુષ્કોણીય જંગ ખેલાઈ રહ્યો છે.

ભાજપના પૂર્વ નેતાએ નોંધાવી અપક્ષ ઉમેદવારી ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે. બીજા તબક્કામાં અનેક બેઠકો એવી છે, જ્યાં ભાજપના જ પૂર્વ નેતાઓ પાર્ટી સામે પડીને અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. તેવી જ એક બેઠક વડોદરાથી વાઘોડિયાની છે. વાઘોડિયા બેઠક પર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરી છે. તો ભાજપે અશ્વિન પટેલને ટિકીટ આપી છે. તો કૉંગ્રેસે સત્યજિતસિંહ ગાયવાડને ટિકીટ આપી છે. તો અન્ય નેતા ગણાતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે.

સાઈકલ પર ગેસના સિલિન્ડરના પોસ્ટર લગાવી પહોંચ્યા ઉમેદવાર તેવામાં આજે મતદાનના દિવસે કોંગ્રેસના ઉમેદવાર સત્યજિતસિંહ ગાયકવાડ (Vaghodia Congress Candidate Satyajitsinh Gaekwad) સાઈકલ પર (Satyajitsinh Gaekwad with cycle at Polling Station) ગેસ સિલિન્ડરના પોસ્ટર લગાવીને મતદાન કરવા પહોંચ્યા હતા. સાથે જ તેમણે મતદાન પહેલા મોંઘવારીનો વિરોધ જતાવવાનો પ્રયાસ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details