ગુજરાત

gujarat

ETV Bharat / state

MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે ઉમેદવારોએ નામાંકન નોંધાવ્યા - MS યુનિવર્સિટી સમાચાર

વડોદરા: શહેરની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં આગામી 10 ઓગસ્ટે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવાની છે, જેના માટે આજે યુનિવર્સિટી જનરલ સેક્રેટરી અને યુનિવર્સિટી વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે યુનિવર્સિટી પેવિલિયન ખાતે આવેલી ઓફિસમાં NSUI અને જય હો ગ્રુપના સંયુક્ત ઉમેદવારો દ્વારા નામાંકન ભરી દાવેદારી નોંધાવવામાં આવી હતી.

candidates

By

Published : Jul 31, 2019, 3:24 PM IST

જેમાં સલોની મિશ્રા અને હીના પાટીદારે પોતાના નામાંકન ભરી દાવેદારી નોંધાવી હતી, ત્યારે બીજી બાજુ AGSG ગ્રુપ અને હેપ્પી ક્લબના સંયુક્ત ઉમેદવાર રાકેશ પંજાબી અને કક્ષા પટેલ દ્વારા પણ યુનિવર્સિટી જનરલ સેક્રેટરી અને યુનિવર્સિટી વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે નામાંકન ભરી દાવેદારી નોંધાવવામાં આવી હતી.

MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે ઉમેદવારોએ નામાંકન નોંધાવ્યા

ABOUT THE AUTHOR

...view details