વડોદરા કહેવાય છે ને કે જેનું કોઇ ના હોય તેનું ભગવાન હોય છે. ત્યારે ભગવાન સ્વરૂપમાં વડોદરા પોલીસ જોવા મળી છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા અને અમેરિકન સિટિઝનશિપ ધરાવતા વૃદ્ઘ માનસિકઅસ્વસ્થતાને (mentally unstable American Citizens) કારણે ભૂલા (Elderly mental disorders)પડી વારસિયા વિસ્તારમાં પહોંચી ગયા હતા. જેમને પોલીસે(Vadodara Police fatehganj) શોધી પરિવાર (American Citizens Aged) સાથે મેળાપકરાવ્યો હતો.
વૃદ્ઘ મળી આવ્યાગઈ કાલે મોડી સાંજે વારસિયા રોડની સોસાયટીમાં એક વૃદ્ઘ આંટા મારતા હતા. જે અંગેની જાણ થતાં વૃદ્ઘને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. જ્યાં તેમનું કાઉન્સેલિંગ કરી નામ પૂછતા જેઠાલાલ સોમાભાઇક્રિશ્ચિયન હોવાનું જણાવ્યું હતું. જો કે તેમને પોતાના ઘરનું સરનામું યાદ ન હતું. જેથી વૃદ્ઘ મળી આવ્યા અંગેની જાણ પોલીસના સોશિયલ મીડિયા ગ્રુપમાં કરવામાં આવી હતી.