ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા પોલીસની કામગીરી પર સવાલ; ગુનાઓ ઉકેલવા ઇનામ જાહેરાતના સહારે - વડોદરા શહેર પોલીસ

વર્ષ 2017થી ગુમ યુવતીને (girl missing from 2017 vadodara)શોધવા CIDએ 25 હજારનું ઇનામ જાહેર કર્યું(CID announce 25 thousand reward to find missing girl) છે. ઉપરાંત વોન્ટેડ અનિલ ઉર્ફે એન્થોનીની (Wanted Anil Anthony) બાતમી આપનારને શહેર પોલીસનું 25 હજારનું ઇનામ જાહેર (25 thousand reward to the informer by police)કરવામાં આવ્યું છે. વડોદરા શહેર પોલીસની ઢીલી કામગીરીના કારણે અનેક સવાલો (questions due to lax police action vadodara)ઉભા થઇ રહ્યા છે.

vadodara police poor performance in solving-case
vadodara police poor performance in solving-case

By

Published : Dec 20, 2022, 6:24 PM IST

વડોદરા પોલીસ ગુનાઓ ઉકેલવા ઇનામ જાહેરાતના સહારે?

વડોદરા: શહેરના ગોત્રી હરિનગર વિસ્તારમાં (girl missing from gotri vadodara in 2017) રહેતી ભ્રાંતી સચીનભાઇ વકીલ જુલાઈ 2017માં ઘરેથી એક્ટિવા લઇને ઇસ્કોન મંદિર સામે આવેલ કિંજલ કોમ્પ્યુટર ક્લાસમાં જવા નીકળી હતી. સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં (girl missing from 2017 vadodara) આવી છે. ત્યાર બાદ યુવતીના પરિવાર દ્વારા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરવામાં (Habeas Corpus in the High Court to find girl) આવી હતી. તેમજ કેસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવ્યો હતો. પરંતુ આજદિન સુધી ભ્રાંતી વકીલની કોઇ ભાળ સીઆઇડી ક્રાઇમ વડોદરા મેળવી શકી નથી. તેથી હવે તેની માહિતી આપનારને 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું (CID announce 25 thousand reward to find missing girl) છે.

વોન્ટેડ અનિલ ઉર્ફે એન્થોનીની બાતમી આપનારને ઇનામ

આ પણ વાંચોકારના શો રૂમમાં કેનેડીયનની ઓળખ આપી બે ભેજાબાજો ચોરી કરી ફરાર

વોન્ટેડ અનિલ ઉર્ફે એન્થોનીની બાતમી આપનારને ઇનામ:વડોદરા શહેર પોલીસ (vadodara city police) પક્કડથી દૂર છેલ્લા સાત મહિનાથી વડોદરાની એક હોટલમાંથી છોટાઉદેપુર પોલીસના જાપ્તામાંથી ફરાર આરોપી અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી(Wanted Anil Anthony) નથી. જેથી હવે વડોદરા શહેર પોલીસ કમિશ્નર શમશેર સિંઘે આરોપી એન્થોનીની બાતમી આપનારને 25 હજાર રૂપિયા ઇનામની જાહેરાત કરી (25 thousand reward to the informer by police) છે. સાથે બાતમી આપનારનું નામ ગુપ્ત રખાશે તેમ જણાવ્યું છે.

આ પણ વાંચોદેશદ્રોહી પ્રવૃત્તિમાં સુરતના શામેલ દીપક સાળુકે કોર્ટમાં રજૂ

પોલીસની કામગીરી પર સવાલ:વડોદરા શહેર પોલોસ અને સીઆઇડી ક્રાઇમ બંને અલગ અલગ ઈનામની જાહેરાત કરતા હવે સવાલો ઉભા થઇ રહ્યા છે કે સામાન્ય કેસોમાં આ રીતે પોલીસને ગુનેગાર અને ગુમ વ્યક્તિની શોધખોળ માટે ઈનામની જાહેરાત એ પોલીસની ઢીલી કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે. શહેરમાં ખાનગી હોટલમાં એક તરફ ગુનેગારને લાવવામાં આવે છે અને તેને ભાગવામાં સફળતા મળતા પોલીસ સામે સવાલો ઉભા થયા હતા. હવે ઈનામની જાહેર એ શહેર પોલીસની કામગીરીને લઈ સવાલો ઉભા થઇ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details