રાજય સરકારે એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે અંદાજે રૂપિયા 40 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. આ ગ્રાન્ટમાંથી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલ બનાવાશે.
વડોદરા MS યનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે 7 કરોડના ખર્ચે હોસ્ટેલ બનાવાશે - m s યુનિવર્સિટી હોસ્ટેલ
વડોદરાઃ વિશ્વ વિખ્યાત વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં શહેર અને રાજ્ય તેમજ આંતર રાજય સહિત વિદેશી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ અર્થે આવે છે. વિદેશથી અભ્યાસ અર્થે આવતા વિદેશી વિદ્યાર્થીઓ માટે કરોડોના ખર્ચે હોસ્ટેલ બનાવવામાં આવશે
m s university m s university news m s university cours details m s university hostel m s university Dispute m s યુનિવર્સિટી વિવાદ m s યુનિવર્સિટી હોસ્ટેલ
વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાં દર વર્ષે બહારથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને જોતા આ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને એમ.એસ.યુનિવર્સિટીમાં નવા બિલ્ડિંગના બાંધકામથી વિદ્યાર્થીઓ માટે માળખાકીય સુવિધામાં વધારો થશે.