ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં પોલીસે માર માર્યાનો આક્ષેપ, શાકભાજીના ફેરીયા પિતા-પુત્રએ કરી ફરિયાદ - corona virus in ahmedabad

વડોદરામાં જવાહરનગર પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ સાથે શાકભાજીની ફેરી મારતાં પિતા પુત્રએ ડીજીપીને ફરિયાદ કરી હતી.

etv bharat
વડોદરા: પોલીસે માર માર્યોના આક્ષેપ સાથે શાકભાજીની ફેરી મારતાં પિતા પુત્રએ ડીજીપીને ફરિયાદ કરી

By

Published : May 6, 2020, 11:39 PM IST

વડોદરા: કરોળિયા ખાતે રહેતા નાગેન્દ્રગીરી પુત્ર રાહુલગિરી સાથે ટેમ્પો લઈને કાશીધામ રેસિડેન્સી પાસે શાકભાજીનું વેચાણ કરતાં હતાં.

વડોદરા: પોલીસે માર માર્યોના આક્ષેપ સાથે શાકભાજીની ફેરી મારતાં પિતા પુત્રએ ડીજીપીને ફરિયાદ કરી

જ્યાં જવાહરનગર પોલીસે શાકભાજીનો ધંધો બંધ કરાવીને પિતા-પુત્રને માર માર્યો હોવાના આક્ષેપો સાથે ડી.જી.પી.ને રજુઆત કરી હતી. જેમાં પિતા નાગેન્દ્રગીરીએ જવાહરનગર પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.

વડોદરા: પોલીસે માર માર્યોના આક્ષેપ સાથે શાકભાજીની ફેરી મારતાં પિતા પુત્રએ ડીજીપીને ફરિયાદ કરી

બાઈટ : નાગેન્દ્રગીરી શાકભાજીના ફેરિયા, વડોદરા

ABOUT THE AUTHOR

...view details