કોર્પોરેશનને ખોદેલા ખાડાને લીધે સોસાયટીમાં પાણી ટેન્કર આવતી નથી, સ્થાનિકોએ ઉહાપોહ કરીને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. હાલ પણ આ વિસ્તારોમાં દૂષિત પાણી આવી રહ્યું છે.
વડોદરા સુભાનપુરાની બજરંગ સોસાયટીમાં ડામર જેવું પાણી આવતા હોબાળો લોકોએ ગંદુ પાણી આપવા બદલ કોર્પોરેશન પાણી વેરો વસૂલે છે તેવા સવાલ ઉઠાવ્યા હતા. ગંદા પાણીને લઇને રોગચાળો ફેલાવે તેવી લોકોમાં ભીતિ સેવાય છે. સુભાનપુરાની જય બજરંગ સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસોથી કાળા રંગનું ગંદુ પાણી લોકોના ઘરના નળ માંથી આવી રહ્યું છે.
કોર્પોરેશન દ્વારા વિતરણ કરવા તોફાન એટલે નથી સાથે ભેગું થઈને આવે છે, જે પાણી નો રંગત દેખીતી રીતે ગટર જેવો છે. એટલું જ નહીં પાણી માંથી દુર્ગંધ પણ આવે છે.
છેલ્લા કેટલાય દિવસથી આ સમસ્યા છે, જે બાબતે નવી કોર્પોરેશનમાં રજૂઆતો કરી છે તેમ જ કોર્પોરેટલોન પણ ધ્યાન દોર્યું છે તેમ છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી. આજે રહીશો ભેગા થયા હતા અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.
કાળા રંગના પાણીની ડોલ ભરીને દેખાવો કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન રહીશોએ અનેક તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા હતા.