ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા બ્રિજ પરથી પટકાતા બેનાં મોત, ગાડી પરથી કાબુ ગુમાવતા અકસ્માતની આશંકા - પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરામાં બ્રિજ પરથી પટકાતા બેનાં મોત થયા હોય તેવી ઘટના સામે આવી (two person died after falling from Vadodara) છે. ફતેગંજ બ્રિજ પરથી પટકાતા બેનાં મોત થયા (Two die after falling from Fateganj Bridge) હતા. ગાડી પરથી કાબુ ગુમાવતા ઘટના બન્યાની આશંકા સેવાઈ રહી (accident after losing control from vehicle) છે.

two person died after falling from Vadodara
two person died after falling from Vadodara

By

Published : Jan 1, 2023, 3:59 PM IST

વડોદરા બ્રિજ પરથી પટકાતા બેનાં મોત

વડોદરા:વડોદરા થર્ટી ફર્સ્ટની ઉજવણી અને ન્યૂ યરના વેલકમ (accident on new year) વચ્ચે વડોદરામાં અકસ્માતની ઘટના સામે આવી (two person died after falling from Vadodara) છે. અહીં ફતેગંજ બ્રિજ પરથી પટકાતાં બે લોકોના મોત નિપજ્યાં (Two die after falling from Fateganj Bridge) છે. ગાડી પરથી કાબુ ગુમાવતા ઘટના બન્યાની આશંકા સેવાઇ રહી (accident after losing control from vehicle) છે. પ્રાથમિક માહિતી અનુસાર, મોડીરાત્રે અકસ્માત થયો હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસે કાર્યવાહી શરૂ કરી મૃતદેહને પી.એમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયા (bodies shifted to Sayaji Hospital for PM) છે.

ગાડી પરથી કાબુ ગુમાવતા અકસ્માતની આશંકા

અકસ્માત કેવી રીતે થયો?:વડોદરા સહિત રાજ્યમાં બે વર્ષ બાદ ભારે ઉત્સાહ સાથે નવા વર્ષની ઉજવણી કરાઇ હતી, ત્યાં જ અમુક ઘટનાઓને લીધે અરેરાટી ફેલાઇ (accident on new year) છે. વડોદરામાં ન્યૂ યરની રાતે જ ફતેગંજ બ્રિજ પર અકસ્માત સર્જાયો (Two die after falling from Fateganj Bridge) હતો. બ્રિજ પરથી પટકાતા બે લોકોનાં મોત નિપજ્યાં (Two die after falling from Fateganj Bridge) છે. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત કેવી રીતે થયો? તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી (police started investigation) છે.

આ પણ વાંચોડીસા તાલુકાના રામપુરા ગામે ગેરકાયદેસર દબાણ પર ફર્યુ બુલ્ડોઝર

આણંદમાં નવા વર્ષની રાત્રે અકસ્માત:આણંદમાં નવા વર્ષની રાત્રે જ ગમખ્વાર અકસ્માત સર્જાયો (tragic accident on New Year Evening in Anand) હતો. અહીં આણંદના ઉમરેઠના કણભઈપુરા માર્ગ પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. પીકઅપ ટેમ્પોએ કારને ટકકર મારી હતી. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. અકસ્માતમાં 1નું મોત 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા.

આ પણ વાંચોરૂપિયા 3.36 લાખના ગાંજા સાથે પકડાયેલા આરોપીને 11 વર્ષનો કારાવાસ

ત્રિપલ અકસ્માત: ઉમરેઠના ઓડ કણભઈપુરા માર્ગ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. પીકઅપ ટેમ્યાએ ઇકોને ટક્કર મારી હતી, સાથે જ અલ્ટો કાર ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં કારમાં આગ લાગી હતી. કાર ધડાકાભેર અથડાતા આગ ભભૂકી ઉઠી હતી. કારમાં સવાર છથી સાત સવાર ઉજળી રોડ પર પટકાયા હતા. જેમાંથી 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details