ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરનાથયાત્રાએ ગયેલાં વડોદરાના બે શિવભક્તોનું મોત - nirmit dave

વડોદરાઃ સમગ્ર ગુજરાતમાંથી ભક્તો અમરનાથયાત્રાએ જઈ રહ્યા છે. ત્યારે યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓમાંથી બે યાત્રિકોના મોત થયા છે. આ ભક્તો વડોદરાના બે ભક્તો પણ સામેલ હતાં. જેમના મોત થયા છે, જેને લઈ પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. બંનેના મૃતદેહને હવાઈમાર્ગે વડોદરા લાવવાની તજવીજ ચાલી રહી છે.

અમરનાથયાત્રાએ ગયેલાં બે શિવભક્તોનું મોત

By

Published : Jul 11, 2019, 11:35 AM IST

વડોદરા જિલ્લાના તરસાલીના શિવભક્ત રસીક પટેલનું હૃદયરોગથી તેમજ વડોદરા શહેરનાં અંકિત ચોક્સીનું બ્રેન હેમરેજથી યાત્રા દરમિયાન મોત થયુ હતું. ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતાં શોકનો માહોલ છવાયો છે. હાલમાં બંને મૃતદેહોને હવાઈમાર્ગ દ્વાર અમરનાથ તિર્થસ્થળથી વડોદરા લાવવાની તજવીજ શરુ કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details