ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા સાઉથ આફ્રિકા અને ભારતીય વિમેન્સ ટીમ વચ્ચેની ત્રીજી વન-ડેમાં ભારતનો 3-0થી વિજય. - વડોદરા સાઉથ આફ્રિકા અને ભારતીય વિમેન્સ ટીમ વચ્ચેની ત્રીજી વન-ડે

વડોદરાઃ શહેરના રિલાયન્સ સ્ટેડિયમ ખાતે પ્રવાસી સાઉથ આફ્રિકા અને ભારતીય વિમેન્સ ટીમ વચ્ચેની ત્રીજી વન-ડેમાં ભારતનો વિજય થયો હતો. ભારતીય ટીમે 3-0થી શ્રેણી વિજય મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આજની લો-સ્કોરિંગ મેચમાં ભારતીય બોલર્સે ચુસ્ત બોલીંગ કરતાં 148નો ટાર્ગેટ ચેસ કરી રહેલી સાઉથ આફ્રિકાની ટીમ 141 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી.

વડોદરા સાઉથ આફ્રિકા અને ભારતીય વિમેન્સ ટીમ વચ્ચેની ત્રીજી વન

By

Published : Oct 14, 2019, 10:08 PM IST

વડોદરા સાઉથ આફ્રિકા અને ભારતીય વિમેન્સ ટીમ વચ્ચેની ત્રીજી વન-ડેમાં ભારતનો 3-0થી વિજય.રિલાયન્સ સ્ટેડિયમ ખાતે ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે યોજાયેલી 3 વન-ડેની શ્રેણીમાં ભારતીય ટીમનું પ્રદર્શન મજબૂત રહ્યું હતું. અગાઉ 2 મેચમાં વિજય મેળવનાર ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. અને જીત મેળવી હતી..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details