ગુજરાત

gujarat

ETV Bharat / state

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ થતા ABVP દ્વારા આવેદનપત્ર આપી કરી રજૂઆત - બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ

વડોદરાઃ બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ થવા મામલે સમગ્ર રાજ્યમાં પરિક્ષાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા સરકારના આ નિણર્ય સામે વિરોધ કરવામાં આવ્યો હતો.જોકે આખરે સરકારે વિદ્યાર્થીઓના વિરોધ સામે નમતું જોખી આગામી 17 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાનું જાહેર કરવામાં આવ્યું છે..

બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ થતા ABVP દ્વારા આવેદનપત્ર આપી કરી રજૂઆત

By

Published : Oct 16, 2019, 7:46 PM IST

રાજય સરકારે વિદ્યાર્થીઓના વિરોધ સામે નમતું જોખી આગામી 17 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાનું જાહેર કરવામાં આવ્યું છે .તેમજ ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ હવે બિન સચિવાલય કલાર્કની પરીક્ષા આપી શકશે.

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ થતા ABVP દ્વારા આવેદનપત્ર આપી કરી રજૂઆત

બિન સચિવાલય કલાર્કની તાજેતરમાં રદ્દ થયેલી પરીક્ષા હવે આગામી નવેમ્બર મહિનામાં યોજવામાં આવશે હવે ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે.તેવી જોગવાઈ કરવામાં આવી છે.આ નિર્ણયની રાજય સરકાર દ્વારા જાહેરાત કરતા નોકરી ઉમેદવારોમાં આંનદ જોવા મળી રહ્યો હતો.જોકે આગામી સમયમાં હવે કોઈ સમસ્યાના થાય તે માટે ABVP દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details