ગુજરાત

gujarat

ETV Bharat / state

સાવલીના ભાદરવા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો - રાજયસરકારની યોજનાઓ

વડોદરાઃ સાવલી તાલુકના ભાદરવા ગામે રાજ્યસરકારની વિવિધ લોકઉપયોગી યોજનાનો લાભ લાભાર્થીને ઘર આંગણે મળી રહે તે હેતુથી ગામની કન્યાશાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

fefe

By

Published : Oct 23, 2019, 8:28 AM IST

સામાન્ય રીતે ગ્રામજનોને નાના-મોટા સરકારી કામકાજ કરાવવા માટે કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે. જેથી ભાદરવા પંથકના અરજદારોને પૈસા અને સમયની બચત કરાવી ઘર આંગણે જ આવકનાં દાખલા તથા 'માં અમૃતમ કાર્ડ' રીન્યુ જેવા કામોની સમસ્યાનું નિરાકરણ લાવવું એ કાર્યક્રમનો મુખ્ય હેતો હતો. આ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

સાવલીના ભાદરવા ગામે લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવવા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

આ તકે ભાદરવા સરપંચ મહેન્દ્રસિંહ રણા, પ્રાંત અધિકારી એસ,જે,પંડ્યા, મામલતદાર એ,વી, ભાટીયા, TDO એમ,ડી, ભાટીયા ટીમ સાથે સામાજીક કાર્યકર અશોક ગામેચી ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details