વડોદરા શહેરના ફતેહગંજ, નિઝામપુર, સયાજીગંજ જેવા વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જોકે અચાનક વાતાવરણમાં આવેલા બદલાવને લઈને ગાજવીજ સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
વડોદરામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાનું આગમન - atmosphere
વડોદરા: શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. અચાનક વાદળછાયા વાતાવરણની વચ્ચે મેઘરાજાનું આગમન થયું હતું.
વડોદરામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાનું આગમન
શહેરમાં લાંબા વિરામબાદ મેઘરાજા આવતા ઉકરાટ વચ્ચે ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી.