સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પરિવાર સાથે કર્યું મતદાન - Gujarat Election
વડોદરાઃ લોકસભા ચૂંટણી હેઠળ વડોદરાના સાવલી વિધાનસભા મત વિસ્તારમાં સવારે 7 વાગ્યે શાંતિપૂર્ણ વાતાવરણમાં શરુઆત થઈ હતી. ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સુપ્રસિદ્ધ ભીમનાથ હાદેવના મંદિરે દર્શન કરી પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ હતું.
કેતન ઇનામદારે પરિવાર સાથે કર્યું મતદાન
કેતન ઇનામદારે સાવલી વિધાનસભા મત વિસ્તારમા વધુ મતદાન અને જંગી બહુમતીથી જીત મેળવી સત્તા પર આવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.