વડોદરા: ગુરુવારે સાંજે શહેરના પાણીગેટ અને વાડી વિસ્તારના કોરોનાના સંક્રમિત જાહેર થયેલા 26 જેટલા લોકો બિનજરૂરી અવરજવર ન કરે તે માટે સર્વેલન્સ રાખવા પોલીસે બે અલગ-અલગ સ્થળોએ હાઈડ્રોજન હોટ એર બલૂન આકાશમાં તરતા મૂક્યા હતા.
વડોદરમાં કોરોનાના દર્દીઓ પર નજર રાખવા પોલીસે હાઇડ્રોજન એર બલૂનનો સહારો લીધો
વડોદરામાં કોરોના સંક્રમિત જાહેર થયેલા દર્દીઓ પર નજર રાખવા શહેર પોલીસ વિભાગ દ્વારા પાણીગેટ અને વાડી વિસ્તારમાં હાઇડ્રોજન એર બલૂન તરતા મૂક્યાં હતા.
વડોદરમાં કોરોના સંક્રમિત જાહેર થયેલા દર્દીઓ પર નજર રાખવા પોલીસ દ્વારા હાઇડ્રોજન એર બલૂન મૂક્યું
જેનાથી અધિકારીઓ સતત મોબાઇલમાં લાઈવ ફીડ થકી સંક્રમિત વિસ્તારોમાં થઇ રહેલી અવર-જવર પર નજર રાખી શકે છે.