ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે પોલીસ તપાસ કરતા બે ઈસમો બેગ મુકી ફરાર - તપાસ

વડોદરા: રેલવે સ્ટેશન ખાતે મુસાફર ખાનામાં બેગ લઈને શંકાસ્પદ હાલતમાં બેસેલા બે ઈસમોની રેલવે પોલીસે તપાસ કરતા બંને ઇસમો બેગ મૂકી ભાગી છૂટયા હતા.

Two bag

By

Published : Jul 29, 2019, 12:24 PM IST

જોકે રેલવે પોલીસે થેલા જપ્ત કરી તપાસ કરતાં બેગમાંથી 122 નંગ વિવિધ કંપનીના મોબાઇલ, ઈયરફોન મોબાઈલ ચાર્જર, છરી, કટર થેલામાંથી મળી આવ્યુ હતુ. આ અંગે વડોદરા રેલ્વે પોલીસે બેગ જપ્ત કરી કુલ કિંમત 13 લાખ 63,920 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બે ફરાર ઇસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે પોલીસ તપાસ કરતા બે ઈસમો થેલા મુકી ભાગ્યા

ABOUT THE AUTHOR

...view details