- યુવક-યુવતીઓ માણી રહ્યાં હતા દારુની મહેફીલ
- જે. પી. રોડ પોલીસે 5 યુવતી અને 1 યુવકની ધરપકડ કરી
- પોલીસને બાતમી મળી હતી
વડોદરાઃ શહેર પોલીસને બાતમી મળી હતી કે, અટલાદરા વિસ્તારમાં આવેલી વચનામૃત રેસિડેન્સીમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેને આધારે પોલીસે રેડ પાડી હતી. દારૂની મહેફિલ માણી રહેલી 5 યુવતીઓ અને એક યુવકને પોલીસે ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચોઃ પારડી પોલીસે ખાનગી લકઝરીમાંથી 92 હજારનો દારુ ઝડપી પાડ્યો