વડોદરા શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં દુષ્કર્મ પ્રયાસની ઘટનામાં પોલીસે 4 આરોપીની કરી ધરપકડ
વડોદરા શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના વિશ્વામિત્રીની ઝાડીઓમાં સગીરા સાથે બળજબરી કરી તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જે અંગે પોલીસને જાણ થતાં આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.