ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં કોરોનાના નવા વેરીએન્ટનો કેસ જોવા મળ્યો, કમિશનરની અપીલ સાંભળો - કોરોનાના નવા વેરીએન્ટ

વડોદરામાં કોરોનાના નવા વેરીએન્ટ બીએફ7 વેરીએન્ટનો કેસ (case of the new variant of Corona BF7 variant )જોવા મળ્યો છે. 11 સપ્ટેમ્બરના રોજ મહિલા દર્દી અમેરિકાથી વડોદરા આવ્યાં હતાં. 18 સપ્ટેમ્બરના રોજ આ દર્દી કોવિડ પોઝિટિવ (New variant of Corona Case in Vadodara )આવ્યાં હતાં. દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સ (Genome sequence ) માટે ગાંધીનગર મોકલાયાં હતાં.જેનું નિદાન આવ્યું હતું.

વડોદરામાં કોરોનાના નવા વેરીએન્ટનો કેસ જોવા મળ્યો, કમિશનરની અપીલ સાંભળો
વડોદરામાં કોરોનાના નવા વેરીએન્ટનો કેસ જોવા મળ્યો, કમિશનરની અપીલ સાંભળો

By

Published : Dec 21, 2022, 8:10 PM IST

વડોદરામાં કોરોનાના નવા વેરીએન્ટ બીએફ01 વેરીએન્ટનો કેસ આવ્યો હતો

વડોદરા ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, અને અમેરિકામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટે ભારતની ચિંતા વધારી છે અને તેને લઈને સરકાર અલર્ટ મોડ પર આવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં કોવિડ19ના નવા વેરિએન્ટનું સંક્રમણ (Transmission of new variants of Covid19 in India ) વધતું રોકવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જીનોમ સિક્વેન્સિંગ (Genome sequence ) વધારવાના આદેશ આપ્યા છે. તેવામાં વડોદરામાં કોરોનાના (case of the new variant of Corona BF7 variant )નવા વેરીએન્ટ બીએફBF7 વેરીએન્ટનો કેસ (New variant of Corona Case in Vadodara )જોવા મળ્યો છે.

આ પણ વાંચો અમદાવાદ અને વડોદરામાં કોરોનાનો નવા વેરીયન્ટનો શંકાસ્પદ કેસ મળતા તંત્ર હરકતમાં

બીએફ01ના લક્ષણો હતાં આ પરિસ્થિતિ વચ્ચે વડોદરા શહેરમાં કોરોનાના નવા વેરીએન્ટનો પ્રથમ કેસ (case of the new variant of Corona BF7 variant )નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા મહિલા દર્દી (New variant of Corona Case in Vadodara )અમેરિકાથી આવ્યા છે. અમેરિકામાં તેમણે ફાઈઝર નામની વેક્સિનનો ડોઝ લીધો છે. તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પોઝિટિવ આવતા બીએફ01ના લક્ષણો દેખા દેતા તંત્ર ચિંતિત બન્યું છે. જેથી તેમને જીનોમ સિકવોન્સિંગ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો ચીનામાં કોરોના વિસ્ફોટ બાદ કેન્દ્ર સરકાર સતર્ક, ગુજરાતમાં સ્થિતિની સમિક્ષા થશે

તમામ લોકો તકેદારી રાખવી જરૂરી અત્રે નોંધનીય છે કે, ચીનમાં ઓમિક્રોનનો સબવેરિએન્ટ બીએફ7 કહેર વર્તાવી રહ્યો છે અને ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. ચીન બાદ કોરોના વાયરસ એકવાર ફરીથી સમગ્ર દુનિયામાં કહેર મચાવી શકે છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ( Banchhanidhi Pani ) જણાવ્યું હતું કે, શહેરમાં તમામ લોકો તકેદારી રાખવી જરૂરી છે. રસીકરણ રેકોર્ડ બ્રેક છે. ગભરાવાની જરૂર નથી. દર્દીની સ્થિતિ (case of the new variant of Corona BF01 variant ) સામાન્ય છે. તેઓ હોમકવોરન્ટાઇન (New variant of Corona Case in Vadodara )થઈ સ્વસ્થ બન્યા છે. તેમના વિસ્તારમાં પરિસ્થિતિ સામાન્ય સામાન્ય છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details