ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાની SSG હોસ્પિટલમાં સુરક્ષા મુદ્દે મોકડ્રિલ યોજાઈ - મોકડ્રિલ યોજાઈ

વડોદરાઃ મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં મંગળવારના રોજ સુરક્ષા મુદ્દે મોકડ્રિલ યોજવામાં આવી હતી. મદય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં એમ પી, ગોધરા, રાજકોટ, સુરત, છોટાઉદેપુર સહિત માંથી દર્દીઓ સારવાર માટે આવે છે..ત્યારે આ હોસ્પિટલમાં આગ લાગે ની ઘટના માં શું કરવું તેની મોકડ્રિલ યોજવામાં આવી હતી.

વડોદરાની SSG હોસ્પિટલમાં સુરક્ષા મુદ્દે મોકડ્રિલ યોજાઈ
વડોદરાની SSG હોસ્પિટલમાં સુરક્ષા મુદ્દે મોકડ્રિલ યોજાઈ

By

Published : Jan 22, 2020, 6:26 AM IST

મોકડ્રિલમાં ફાયરના સાધનો ચાલુ છે કે કેમ અને એસએસજીમાં 6 ફાયરમેન કાર્યરત છે તે યોગ્ય છે કે કેમ તેની ચકાસણી પણ કરવામાં આવી હતી. જોકે એસએસજી હોસ્પિટલમાં રોજના અંદાજે 3500 દર્દીઓ સારવાર માટે આવે છે, એમાં 1500 જેટલા એસએસજીમાં દાખલ હોય છે.

વડોદરાની SSG હોસ્પિટલમાં સુરક્ષા મુદ્દે મોકડ્રિલ યોજાઈ

જોકે મોકડ્રિલ સમયે ફાયર એક્શનમાં આવી ગયા હતા અને મોકડ્રિલ દરમિયાન રેસ્ક્યુ વખતે ઇજાગ્રસ્ત દર્દીને સમયે સારવાર પણ ત્યાં મળી જાય તેવી ફેસીલીટી પણ કરવામાં આવી હતી. જોકે રીયલમાં આવી કોઈ ઘટના એસએસજીમાં બને તો એસએસજીના સાધનો અને ફાયરમેન એક્શનમાં કામ કરી શકે તેવી મોકડ્રિલ યોજવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details