વડોદરા: વડોદરાના વાઘોડીયા રોડ ઉપર આવેલી છે ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસૂમ બાળકોના હરણી લેક બોટ દુર્ઘટનામાં મોત નિપજ્યા છે. આ શાળાની સ્થાપના 1976 માં એક ભારતીય પારસી પરિવાર દ્વારા કરવામાં આવી હતી, અને હજુ પણ તેમની માલિકી અને વ્યવસ્થાપન છે. ન્યૂ સનરાઇઝ સ્કૂલ એ ISO 9001-2015 પ્રમાણિત શાળા છે અને તે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સાથે જોડાયેલી છે.
કોણ છે સનરાઇઝ સ્કૂલ સંસ્થા માલિક ? સનરાઇઝ સ્કૂલ સંસ્થાના ડિરેક્ટર નેવિલ ઈ. વાડિયા છે, જેઓ સંસ્થાના સ્થાપક પ્રમુખ અને ટ્રસ્ટી છે, જ્યારેે શ્રીમતી જલુ વાડિયા જે શાળાના અધ્યક્ષ છે. રૂસી વાડિયા મેનેજિંગ ડિરેક્ટર છે, જેઓ GSP (ગ્લોબલ સ્કૂલ પાર્ટનરશિપ) અને બ્રિટિશ કાઉન્સિલ સ્કૂલ પાર્ટનર શિપના સભ્ય પણ છે. નેવિલ ઈ. વાડિયા નિવૃત્ત બેંક કર્મચારી છે.
બોટમાં સવાર માસૂમો
- મનસુરી હસનૈન – ધો. 1
- વાલોરવાલા અલી – ધો. 1
- સાદુવાલા મો. તૌકીર – ધો. 1
- મનસુરી અકીલ – ધો. 2
- શેખ મુઆવીયા – ધો.2
- મનસુરી મો. અરહાન – ધો. 2
- ખલીફા જુનૈદ – ધો. 2
- દુધવાલા હસીમ – ધો. 2
- ખલીફા રૈયાન – ધો. 2
- માછી નેન્સી – ધો. 2
- ખલીફા આશીયા – ધો. 3
- શેખ સકીના – ધો. 3
- પઠાણ અરકાન – ધો. 3
- મેમન ગુલામ – ધો. 3
- ખેરૂવાલા અનાયા – ધો. 4
- સુબેદાર ઝહાબીયા – ધો. 4
- શાહ રૂતવી – ધો. 4
- કોઠારીવાલા અલીશા – ધો. 4
- નિઝામા વિશ્વકુમાર – ધો. 4
- સાન્દી અરમાનાલી – ધો. 6
- શેખ સુફીયા – ધો. 6
- વોરા જીશાન – ધો. 6
- પઠાણ આલીયા – ધો. 6
- ગાંધી મો. અયાન – ધો. 6
- શેખ જૈનુલ – ધો. – 1