ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી વિદ્યાર્થીસંઘની ચૂંટણી, કેમ્પસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો - gujaratpolice

વડોદરા : શહેરની એમ.એસ.યુનિવર્સિટી ખાતે 14 ઓગસ્ટના રોજ એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા પણ તકેદારી લેવામાં આવી રહી છે.

etv bharat vadodara

By

Published : Aug 14, 2019, 5:37 AM IST

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડીગ ખાતે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થી સંઘની ચૂંટણીના સમયે બંદોબસ્તમાં 1 DCB સુપરવિઝન ઓફિસર 1 SP 10 PI , 23 PSI અને 275થી પણ વધુ પોલીસ જવાનો સાથે 45 હોમગાર્ડ વિદ્યાર્થી સંઘની ચૂંટણી દરમિયાન બંદોબસ્તમાં રહેશે. યુનિવર્સિટીમાં વોટર સિવાય કોઈપણ પણ અનઅધિકૃત વ્યક્તિ ગેરકાયદેસર યુનિવર્સિટીમાં પ્રવેશ લેશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાોલીસ દ્વારા ચુસ્ત બંધોબંસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી વિદ્યાર્થીસંઘની ચૂંટણી

ABOUT THE AUTHOR

...view details