ગુજરાત

gujarat

વડોદરા સુમનદીપ વિદ્યાપીઠ રેગિંગ મામલામાં એન્ટી રેગિંગ કમિટી સમક્ષ ફરિયાદ

વડોદરા સુમનદીપ વિદ્યાપીઠના રેગિંગના બનાવ (Ragging in Vadodara Sumandeep Vidyapeeth )ના દોષિત ત્રણ છાત્રો સસ્પેન્ડ (3 students suspended in Sumandeep ragging case )કરવામાં આવ્યા છે. ડો.હાર્દિક નાયક, ડો,ક્ષેમાકર શાહ, ડો.ગૌરવ વડોદરિયાને તબીબી ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રેગિંગનો ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ એન્ટી રેગિંગ કમિટી સમક્ષ ફરિયાદ (Complaint registered in anti ragging committee )નોંધાવી હતી.

By

Published : Jan 2, 2023, 7:47 PM IST

Published : Jan 2, 2023, 7:47 PM IST

વડોદરા સુમનદીપ વિદ્યાપીઠ રેગિંગ મામલામાં એન્ટી રેગિંગ કમિટી સમક્ષ ફરિયાદ
વડોદરા સુમનદીપ વિદ્યાપીઠ રેગિંગ મામલામાં એન્ટી રેગિંગ કમિટી સમક્ષ ફરિયાદ

વિદ્યાર્થીના પિતા કમિટી સમક્ષ હાજર રહ્યાં બાદ મીડિયા સાથે વાત કરી હતી

વડોદરાસુમનદીપ વિદ્યાપીઠમાં રેગિંગ (Ragging in Vadodara Sumandeep Vidyapeeth )નો ભોગ બનેલા વિદ્યાર્થીના પિતા કેતન ડોડિયાએ જણાવ્યુ હતુ કે મે સૌ પ્રથમ અધિક્ષકને મૌખિક રજૂઆત કરી હતી. રેગિંગ સંબંધી (3 students suspended in Sumandeep ragging case )વાત કરી હતી ત્યારે તેમણે કહ્યુ હતુ કે 20-22 કલાક તો કામ કરવુ પડે. તેમ છતાં તમારી રજૂઆતમાં તથ્ય જણાતા હુ ડો.એચ.ઓ.ડીને વાત કરીશ. ત્યારબાદ મારા પુત્રને ટ્રીટમેન્ટ માટે હું જામનગર લઇ ગયો હતો. ત્યારે મે જે મૌખિક રજૂઆત કરી હતી તે તેમને ગમી ન હતી અને મારા પુત્ર સાથે બેહુદુ વર્તન કર્યુ હતું.

આ પણ વાંચો વાઘોડિયાની ધીરજ હોસ્પિટલમાં સરકારી બેડ ઉપર કોવિડના વધારે દર્દી બતાવવાનું કૌભાંડ

એન્ટી રેગિંગ કમિટી સમક્ષ ફરિયાદવિદ્યાર્થીના પિતાએ આગળ જણાવ્યું કે સુમનદીપ વિદ્યાપીઠમાં રેંગિંગ કરનારા વિદ્યાર્થીઓએ ઓર્થોપેડીકમાં 22 કલાક કામ કરવુ પડશે, સિનિયરોની તાબે થયુ પડશે અને આને કામ ન કરવુ હોય તો કોઇ શિખવાડતા નહી તેમ મારા પુત્રને કહ્યુ હતું. આવુ કરવાથી વાતાવરણ ખૂબ જ ખરાબ થઇ ગયુ હતુ. અને એચ.ઓ.ડીએ સિનિયરોને રેગિંગ (3 students suspended in Sumandeep ragging case )મામલે ઉત્તેજન આપેલ હતું તે સ્પષ્ટપણે સાબિત થયેલ છે. આખરે મારે ન છુટકે રેગિંગ કમિટી સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડી હતી. આજે મે મારા પુત્રની સુમનદીપ વિદ્યાપીઠમાં એન્ટી રેગીંગની ફરિયાદ (Complaint registered in anti ragging committee ) મેં કરેલી છે. એન્ટી રેગીંગ કમિટી દ્વારા આજે મને હાજર રહેવા જણાવ્યુ હતું તેથી હુ અહીં હાજર રહ્યો છું.

આ પણ વાંચો રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં રેગિંગ, બીબીએ વિદ્યાર્થીની જાતીય સતામણીના કેસમાં પોલીસે 3ની અટકાયત કરી

ડીનસાહેબ સારા વ્યક્તિ છેઉલ્લેખનીય છે કે તેમણે કહ્યુ કે મારા પુત્રને કોલેજ કે સંકુલની બહાર ન જવા દેતા. 22 કલાક કામ કરાવતા હતાં.જમવા જવાનો સમય પણ ન આપી એચ.ઓ.ડી તરફથી બેહુદુ વર્તન કરવામાં આવતુ હતું. ડીનસાહેબ સારા વ્યક્તિ છે અને મારા પુત્ર સામે બેહુદુ વર્તન કરતા એચ.ઓ.ડી વિરૂદ્ધ પણ કડક પગલા (Complaint registered in anti ragging committee ) લેશે તેવી મને આશા છે તેમ વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details