ગુજરાત

gujarat

ETV Bharat / state

Christmas in the country: વડોદરામાં મૂર્તિકારે શાન્તા ક્લોઝની અનોખી મૂર્તિ બનાવી

દેશમાં લોકો ક્રિસમસના તહેવારની ઉજવણી (Christmas in the country )કરી રહ્યા છે. તેવામાં વડોદરાના એક મૂર્તિકારે શાન્તા ક્લોઝની એક અનોખી (Vadodara A unique statue of Santa Claus )મૂર્તિ બનાવી છે, આ મૂર્તિકાર પોતાની કળાથી લોકોમાં કોરોના જાગૃતિ આવે તેવો પ્રયાસ કર્યો છે.

Christmas in the country: વડોદરામાં મૂર્તિકારે શાન્તા ક્લોઝ અનોખી મૂર્તિ બનાવી
Christmas in the country: વડોદરામાં મૂર્તિકારે શાન્તા ક્લોઝ અનોખી મૂર્તિ બનાવી

By

Published : Dec 25, 2021, 1:48 PM IST

વડોદરાઃદેશમાં લોકો ક્રિસમસનો તહેવાર (Christmas in the country )ઉજવી રહ્યાં છે ત્યારે વડોદરા શહેરમાં એક મૂર્તિકાર દ્વારા શાન્તા ક્લોઝની અનોખી (Vadodara A unique statue of Santa Claus ) મૂર્તિ બનાવીકોરોનાની મહામારીને લઈ લોક જાગૃતિ લાવવાનો અનેરો (Corona awareness among the people )પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ક્રિસમસની મૂર્તિ

ભારત ભરમાં ક્રિસમસની ઉજવણી

ભારત ભરમાં ક્રિસમસની ઉજવણીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાના મૂર્તિકાર દક્ષેશ દ્વારા વર્તમાન સમયમાં( sculptor from Vadodara made a unique sculpture )ચાલી રહેલી કોરોના મહામારી સાથે કોરોનાના નવા વેરિયન્ટને લઈ લોક જાગૃતિ માટે એક શાન્તા ક્લોઝની અનોખી મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિ દ્વારા તે લોકોને કોરોનામાં જાગૃત રહેવા અને લોકોમાં જન જાગૃતિ લાવવાનો (Vadodara A unique statue of Santa Claus )અનેરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ

મૂર્તિકાર દ્વારા લોકોને સંદેશો આપવામાં આવી રહ્યો છે કે વર્તમાન સ્થિતિમાં સૌએ કોરોનાની રસી, સેનેટાઈઝર અને સોશયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ અને આ મૂર્તિમાં તે તમામ પ્રકારની બાબતો ધ્યાનમાં રાખીને બનાવમાં આવી છે. સાથેજ મૂર્તિકાર છેલ્લા 4 વર્ષથી અનેક મૂર્તિઓ બનાવે છે અને લોકો સુધી પોતાની કલાનું પ્રદર્શન કરે છે.

આ પણ વાંચોઃSMC distributes Laptops to Corporators: વાહ રે SMC, પ્રજા માટે પૈસા નથી ને 120 કોર્પોરેટર્સને લેપટોપની લ્હાણી

આ પણ વાંચોઃGST Search Operation in Kanpur: અમદાવાદ GSTના અધિકારીઓનું કાનુપુરમાં સર્ચ ઓપરેશન, 150 કરોડ રોકડ જપ્ત

ABOUT THE AUTHOR

...view details