વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ (Amit Shah visits Vadodara) નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો પોત પોતાના દાવપેચ શરૂ કર્યા છે, ત્યારે આજે વડોદરા શહેરની ખાનગી હોટલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના હોદ્દેદારો અને રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક બાદ ધારાસભ્યોનું નિવેદન આપ્યા હતા. (Gujarat Assembly elections)
અમિત શાહની મુલાકાત, 25 ટકા નવા ઉમેદવારોને ટિકિટ આપી શકે છે : સૂત્રો - Gujarat Assembly elections 2022
વડોદરામાં કેન્દ્રીય ગૃહપ્રધાન, મુખ્યપ્રધાન, પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના હોદ્દેદારો (Amit Shah visits Vadodara) સાથે બેઠક મળી હતી. સૂત્રો દ્વારા માહિતી મળી રહી હતી કે, આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 25 ટકા નવા ઉમેદવારોને ટિકિટ આપી શકે છે. (Gujarat Assembly elections)
બેઠક બાદ ધારાસભ્યોના નિવેદનસાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, આ માત્ર દિવાળી શુભેચ્છા મુલાકાત હતી. આ વિધાનસભાની ચૂંટણીને લઈ કોઈ ચર્ચા થઈ નથી. માત્ર કાર્યકર્તાઓ અને (Amit Shah meeting in Vadodara) હોદ્દેદારો સાથે બેઠક પાર્ટી લેવલે થઈ રહેલા કામગીરીની હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન આવી મળ્યા તે ખૂબ સારી બાબત. સાથે જ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પાર્ટીએ ટીકીટ બાબતે કોઈ વાતચીત થઈ નથી. માત્ર દિવાળીની શુભેચ્છા આપી હતી. (Amit Shah meeting with officials in Vadodara)
નવા ઉમેદવારોને સૂત્રોહાલમાં સૂત્રોના હવાલાથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત (Assembly seat in Vadodara) વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 25 ટકા નવા ઉમેદવારોને ટિકિટ આપી શકે છે. તેમજ 25 ટકા ચાલુ ધારાસભ્યોની ટિકિટ કાપી નવા ઉમેદવારોને ટિકિટ અપાશે તેવી માહિતી મળી રહી છે. ઉમેદવારને ટિકિટ આપવાના કોઈ ક્રાઈટેરિયા નક્કી નહીં કરે જે જીતે એવા જ ઉમેદવારોને ભાજપ ટિકિટ આપી શકે છે તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. (Gujarat Assembly elections 2022)