ગુજરાત

gujarat

ETV Bharat / state

23મી મેં પછી દેશના વર્તમાન PM મોદી પૂર્વ PM થઈ જશે : અહમદ પટેલ - congress

વડોદરાઃ રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે સોમવારે વડોદરાની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 23 મેં બાદ વર્તમાન PM મોદી પૂર્વ PM થઈ જશે.

સ્પોટ ફોટો

By

Published : Apr 15, 2019, 11:54 PM IST

રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ સોમવારના રોજ સામાજિક કાર્યોને લઇ વડોદરાની મુલાકાતે હતા. ત્યારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યાં તેઓએ એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 23 મેં બાદ વર્તમાન PM મોદી પૂર્વ PM થઈ જશે. જ્યારે વર્તમાન સરકાર ખોટી રીતે સૈન્યના નામે પ્રસિદ્ધિ મેળવી રહી છે, અને ગુજરાતમાં આગામી સમયમાં 12 થી 15 સીટો કોંગ્રેસ જીતશે.

અહમદ પટેલ વડોદરાની મુલાકાતે

ABOUT THE AUTHOR

...view details