ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદના સુખપર નજીક જૂની રામદેવ હોટલનો સંચાલક દારૂ સાથે ઝડપાયો - મોરબી LCB ટીમ

મોરબી LCB ટીમે હળવદના સુખપર નજીક આવેલી જૂની રામદેવ હોટલના સંચાલક ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો હોવાની બાતમી મળી હતી. જેમાં હોટલમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 700 જેની કિંમત રૂપિયા 70,000નો મુદામાલ મળી આવ્યો હતો.

હળવદના સુખપર નજીક જૂની રામદેવ હોટલનો સંચાલક દારૂ સાથે ઝડપાયો
હળવદના સુખપર નજીક જૂની રામદેવ હોટલનો સંચાલક દારૂ સાથે ઝડપાયો

By

Published : Aug 6, 2020, 4:07 PM IST

મોરબીઃ LCBની ટીમે હળવદ નજીકની હોટલનો સંચાલક દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હતો, જ્યાં રેડ કરીને ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે હોટલ સંચાલકને ઝડપી લીધો હતો.

મોરબી LCB ટીમે હળવદના સુખપર નજીક આવેલી જૂની રામદેવ હોટલના સંચાલક ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો હોવાની બાતમી મળી હતી. જેને પગલે એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જેમાં હોટલમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 700 જેની કિંમત રૂપિયા 70,000નો મુદામાલ મળી આવતા LCB ટીમે આરોપી ઠાકરારામ લક્ષ્મણરામ ચૌધરીને ઝડપી લીધો હતો અને ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે..

ABOUT THE AUTHOR

...view details