ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં પદ્મનાભ મંદિર અને મુક્તિધામને સેનેટાઈઝ કરવામાં આવ્યુ - Patan corona update

પાટણમાં કોરોના વાઇરસના સતત વધી રહેલા સંક્રમણને કારણે પદ્મનાભ મંદિર અને મુક્તિધામને પાટીદાર કિસાન સેના દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યુ હતું.

ETV bharat
પાટણમાં પદ્મનાભ મંદિર અને મુક્તિધામને સેનેટાઈઝ કરવામાં આવ્યુ

By

Published : Jul 27, 2020, 4:31 PM IST

પાટણ: અનલોક-2માં શરતોને આધીન ધાર્મિક સ્થળો ખોલવામાં આવ્યા છે. ત્યારે મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોરોના સંક્રમણ પણ સતત વધી રહ્યું છે. જેથી શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર આવેલા પદ્મનાભ મંદિરને અને તેની પાછળના ભાગે આવેલા મુક્તિધામને પાટીદાર પાટણ કિસાન સેના દ્વારા સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું.

પાટણમાં પદ્મનાભ મંદિર અને મુક્તિધામને સેનેટાઈઝ કરવામાં આવ્યુ

ABOUT THE AUTHOR

...view details