વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સીએમ રૂપાણી વિરુદ્ધ સોશીયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ
સાયબર ક્રાઇમ પોલીસે નોંધી ફરિયાદ
હાલની પરિસ્થિતિ વિશે નેતાઓને લઈને લખ્યું હતું લખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સીએમ રૂપાણી વિરુદ્ધ સોશીયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ
સાયબર ક્રાઇમ પોલીસે નોંધી ફરિયાદ
હાલની પરિસ્થિતિ વિશે નેતાઓને લઈને લખ્યું હતું લખાણ
આ વ્યક્તિએ સોશીયલ મીડીયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા પર ડરપોક મોદી જેવા લખાણો લખી પોસ્ટ કર્યા હતા. ઉપરાંત સીએમનું વાવાઝોડું રોકવા અન્ય વ્યક્તિઓ સાથે બેસી ઉપડ્યા તેવો વિડિઓ બનાવી પોસ્ટ કર્યો હતો. આવા અવનવા વિડિઓ અને લખાણો લખી સોશિઅલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. ત્યારે સાયબર ક્રાઇમનું આ પોસ્ટ પર ધ્યાન જતા પોસ્ટ કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિજયકુમાર નામના શખ્સની થઈ ધરપકડ
વિજયકુમાર નામના ફેસબૂક આઈડીથી આ પોસ્ટ કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા આ બાબતે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.