ભારત બાયોટેકે કો વેક્સિન નું ઉત્પાદન વધાર્યું
200 મિલિયન ડોઝ જેટલું વધાર્યું ઉત્પાદન
રસી ઉત્પાદન વધતા અછત થશે પૂરી
ભારત બાયોટેકે કો વેક્સિન નું ઉત્પાદન વધાર્યું
200 મિલિયન ડોઝ જેટલું વધાર્યું ઉત્પાદન
રસી ઉત્પાદન વધતા અછત થશે પૂરી
હૈદરાબાદ: કોરોના મહામારી સામે રસી ઉત્પાદનમાં અગ્રેસર હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે કોરોના રસી કો વેક્સિન નું ઉત્પાદન 200 મિલિયન જેટલું વધારવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના અંકલેશ્વરમાં તેની કંપની ચિરોન બહેરીંગ સાથે મળીને ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરવા માં આવશે.
હૈદરાબાદ અને બેંગલુરુમાં પણ થઈ રહ્યું છે ઉત્પાદન
હૈદરાબાદ અને બેંગલુરુમાં કોરોના રસી કો વેક્સિન ના ઉત્પાદન માટે સુવિધાઓ પહેલે થી ઊબ કરી દેવામાં આવી છે. હવે અંકલેશ્વરની સબ સિડાયરી કંપની સાથે મળીને આ અંગે કામ કરવામાં આવશે જેથી આશરે 1 બિલિયન જેટલી ઉત્પાદન ક્ષમતા વધશે.