તાપીઃ તાપી જિલ્લામાં આદિવાસી મહિલાઓને વિવિધ યોજનાનો લાભ (Women Empowerment in Tapi) મળી રહે અને તેઓ પગભર થાય તે હેતુસર સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ યોજના અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ નાની ચીખલી ખાતે આવેલ સખી મંડળની (Nani Chikhli Sakhi Mandal Sahay)મહિલાઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાય (Financial assistance schemes for women) આપવામાં આવી છે.
આ મહિલાઓ વિવિધ પ્રકારની તાલીમ લઇને મેળવે છે સારી એવી કમાણી જીવનધોરણમાં સુધારો લાવવાનો હેતુ સફળ-નાની ચીખલીની મહિલાઓના જીવનધોરણમાં સુધારો (Women Empowerment in Tapi) આવ્યો છે. સખીમંડળમાં કામ કરતી મહિલાઓને આ સહાયનો લાભ (Financial assistance schemes for women) આપવામાં આવ્યો છે. આ ગામની બે મહિલાઓને (Nani Chikhli Sakhi Mandal Sahay) ખુરશી અને મરઘાના શેડની સહાય લીધી છે જેમાં તેઓને સારી કમાણી (Employment of tribal women )થઈ રહી છે.
આ પણ વાંચોઃ સખીમંડળના બહેનો આત્મનિર્ભર બને તે માટે વિના વ્યાજે 28 લાખનું ધીરાણ અપાયું
આદિવાસી મહિલાઓના ઉત્કર્ષ માટે યોજનાઓ ઉપયોગી- તાપી જિલ્લો એ આદિવાસી વિસ્તાર છે અને ત્યાં પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા વધારે છે. તાપી જિલ્લામાં મહિલાઓ ખેતીકામ સહિત પશુપાલન કરીને ગુજરાન ચલાવતી હોય છે. આ મહિલાઓને ખેતી સિવાય અન્ય રોજગારી મળી રહે તે માટે સખીમંડળ દ્વારા વિવિધ યોજનાઓની સહાય (Women Empowerment in Tapi) આપવામાં આવી રહી છે. જેના કારણે આ મહિલાઓ વિવિધ પ્રકારની તાલીમ લઇને સારી એવી કમાણી(Financial assistance schemes for women) કરી રહી છે અને જીવનધોરણ (Employment of tribal women )સુધારી રહી છે.
આ પણ વાંચોઃ હિંમતનગરના સખીમંડળ બન્યા કોરોના વોરિયર્સ,20 હજારથી વધુ માસ્ક બનાવી વિતરણ કર્યા
સખીમંડળો શી કામગીરી કરી રહ્યાં છે -તાપી જિલ્લામાં વિવિધ સખીમંડળો (Women Empowerment in Tapi) ચાલી રહ્યા છે. જેમાં ઘણા સખીમંડળો (Nani Chikhli Sakhi Mandal Sahay) લગ્ન પ્રસંગોમાં ભોજન પૂરું પાડવું,ખુરશીઓ પૂરી પાડવી કે પછી અન્ય સખીમંડળ ખેતીની સારી તાલીમ (Financial assistance schemes for women) આપવાનું કામ કરે છે. આવા જ એક સખીમંડળમાંથી તાલીમ લઇને નાનીચીખલી ગામની મહિલાને મરઘાના શેડની (Nani Chikhli Poultry Breeding Center)સહાય મળી છે. આ મરઘાંનો ઉછેર કેવી રીતે કરવો અને તેમાંથી કેવી રીતે કમાણી કરવી તેની પણ તેઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમની સાથેની અન્ય એક મહિલાને ખુરશીઓની સહાય આપવામાં આવી છે. આ ખુશીઓ તેવો લગ્ન પ્રસંગોમાં કે અન્ય કોઈ પ્રસંગમાં ઉપયોગ કરીને કમાણી (Employment of tribal women )કરે છે.