- વાલોડમાં મામલતદાર અભિષેક સિંહાની બદલી
- મામલતદાર અભિષેક સિંહનો પ્રોબેશન પિરિયડ પૂરો થતાં તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકાયા
- મામલતદાર અભિષેક સિંહાની બદલી થતાં નગરજનોએ ફટાકડા ફોડયા
તાપી: વાલોડમાં મામલતદાર અભિષેક સિંહાની બદલી થઈ હોવાનું સામે આવ્યું છે. મામલતદાર અભિષેક સિંહાની બદલી થતાં નગરજનોએ ફટાકડા ફોડયા છે. અભિષેક સિંહાની બદલીથી નગરજનોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
આ પણ વાંચો:PIની બદલી થતા ફાર્મ હાઉસમાં વિદાય સમારોહ કફર્યુંના સમયમાં યોજવામાં આવ્યો
અભિષેક સિંહાની બદલીથી નગરજનોમાં હર્ષની લાગણી જોવા મળી
વાલોડમાં મામલતદાર અભિષેક સિંહાની બદલી થઈ હોવાનું સામે આવ્યું છે. મામલતદાર અભિષેક સિંહાની બદલી થતાં નગરજનોએ ફટાકડા ફોડયા છે. અભિષેક સિંહાની બદલીથી નગરજનોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી સામાજિક કાર્યકર્તા અને વેપારીઓમાં તેમની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહી હતી. જોકે, મામલતદાર અભિષેક સિંહનો પ્રોબેશન પિરિયડ પૂરો થતાં કુકરમુંડાના તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે. ત્યારે બીજી બાજુ વાલોડના નગરજનોમાં અભિષેક સિંહાની બદલીથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
આ પણ વાંચો:વડોદરામાં નર્સિંગ એસોસિએશનના પ્રમુખ-ઉપપ્રમુખની રાતોરાત બદલી